Skip to content
Ajay Zapadiya
Go back

આનંદ સાગર - ગઝલ

I wrote this Ghazal on Apr 4, 2018 after a life changing inner experience. This ghazal beautifully explores themes of play, wandering, self-discovery, and spiritual transcendence. Reposting here on my blog.

Ghazal

આભમાંથી એ સિતારો ખર્યો છે,
રમવા કાજે એય લીલા રમ્યો છે.

વગર વિસામે અને વગર મંઝિલે,
ફરવા ખાતર એમ જ એ ફર્યો છે.

દુઃખની દુનિયામાં સુખ શોધતાં,
અંતે થાકીને એ ખુદને મળ્યો છે.

જેવો દેખાયો તે મનનાં મુકુરમાં,
એવો જે એણે એ કૃષ્ણ ચિતર્યો છે.

નજર જ્યોતિએ જ્યાં જ્યાં ફેરવી,
અહં તો એનો ત્યાં ત્યાં મર્યો છે.

ચિત્તનાં વમળો ને બુદ્ધિ ની પર,
‘અવિઝ’ ને આનંદ સાગર જડ્યો છે.

Meaning

“Ocean of Joy”

From the Sky that star has fallen down, For the sake of play he has played that game. Neither knowing a stop nor the destination,
For the sake of journey he has wandered the world. And wandering in the world filled with duality,  At last that tired being found him self.
Whatever reflection his mind-mirror has captured, From that reflection he canvased his own Krishna. Wherever his soul gazed, his ego got destroyed.  Beyond whirlpool of feelings and his little intelligence, ‘Aviz’ has found the Ocean of Joy.

Comments


You might also enjoy


Share this post:

Previous Post
Andaaz-E-Aviz
Next Post
Riyaz-E-Aviz